flowering decorative ornamental trees

Flowering Decorative Ornamental Trees List to Grow in Garden, Road side Avenue Plantation or Elsewhere you would like to plant.
indian parrot on borsali tree

ઘટાદાર છાયા વાળા વૃક્ષો વાવો, જે ફળ, ફૂલ તેમજ છાયા ના રૂપમાં મનુષ્ય અને પશુ, પંખી ને આસરો આપે.....!!!      
 • Acacia Ariculiformis - ઓસ્ટ્રેલિયન બાવળ 
 • Adendnanthera Pavonina - દેશી કદમ 
 • Alstonia Scholaris - સપ્તપરણી  
 • Neolamarckia cadamba - મોટા ફૂલ કદમ
 • Azardiarachta India - Kadva Limda -
 • Bauhinia blakeana - બોહેમીયા બ્લેકાઈ 
 • Bauhinia Purpurea - બોહેમીયા કચનાર  
 • Bahunia Tomentosa - બોહેમીયા પીળા  
 • Bauhinia Variegata - બોહેમીયા ફૂલ વેરીગેટેડ 
 • Belaegle Marmelos - બીલીપત્ર 
 • Bignonia Megapotomika - બીગનોનીયા મેગાપોટોમીકા 
 • Bombax Ceiba (red silk cotton) - લાલ સીમડો 
 • Brassia Actinophylla - અમ્બ્રેલા ટ્રી 
 • Brownea Varieties- બ્રાઉનીયા 
 • Butea Monosperma (Flame of the forest) - કેસુડો, ખાખરા 
 • Callistemon Varities (bottle brush) - બોટલ બ્રશ 
 • Calophyllum In Phyllum (sultan champa) સુલતાન ચંપા 
 • Cassia Pink and Red - કેસીયા પિંક એન્ડ રેડ 
 • Cassia Fistula - ગરમાળો - અમલતાસ 
 • Cassia Siamea - કાસીદ 
 • Cassia Spectabillis - કેસીયા સ્પેકટાબીલીસ 
 • Casuarina Equise Tifilia - દેશી શરૂ 
 • Chorisia Speciosa - ચોરી ઓસોસ્પીસીઓસ 
 • Cordia sebestina - કોર્ડિયા 
 • Colvillia Racemosa - કોલ 
 • Couroupita Guianensis (canon balltree) - કૈલાસપતિ  
 • Dalbergia Sisoo - સીસમ 
 • Delonix Regia (gulmohare) - ગુલમહોર / ગુંલમોર 
 • Dellenia Indica - ચલથા ફળ 
 • Erythrina Varities - પંગારા 
 • Eucalyptus Globulus - નીલગરી  
 • Ficus Bengalensis - વડ 
 • Ficus Bengalensis (krishnae) - કૃષ્ણવડ 
 • Ficus Benjamina Religiosa - ફાઈકસ બેન્જામીના   
 • Ficus Black Prince - બ્લેક ફાઈકસ  
 • Ficus Decora - રબર પ્લાન્ટ 
 • Ficus Ilastica (rubber verigated) - રબર વેરીગેટેડ 
 • Ficus Nitida - ફાઈકસ નીટીડા  
 • Filicium (fern tree) - ફન ટ્રી 
 • Gliricidia - ગ્લેરીસીડીયા  
 • Grevillea Robusta (silver oak) - સીલ્વર ઓક 
 • Jacaranda Mimisifolia - જેકેરેન્ડા ભૂરા ગુલમોર 
 • Kigellia Pinnata - કેજીલીયા પીનાટા 
 • Lagerstromia Flosregina (pride of india) - પ્રાઈડ ઓફ ઇન્ડિયા ભૂરા   
 • Lagerstroemia indica - ગુલમેંદી   
 • Lagerstroemia Thorell - લેજસ્ટ્રોમીયા થરોલી  
 • Mesua Ferrea - નાગ કેસર 
 • Michelia Champa Seedling - સોન ચંપા - પીળો ચંપો  
 • Michelia Champa Grafted - સોન ચંપા કલમ 
 • Millingtonia Hortensis - બુચ સફેદ 
 • Miletia Ovelifolia - મેલાસીયા 
 • Mimisops Elengi - બોરસલ્લી 
 • Peltophorum - પીલ્તોફાર્મ - પીળા ગુલમહોર 
 • Pershian Lilac (bakkam neem) - બકમ લીમડા 
 • Plumeria Assorted Varities - ચંપા 
 • Podocarpus - પોડોકારપસ 
 • Polyalthia Serpentaina - મીનીએચર આસોપાલવ  
 • Polyalthia Longifolia - દેશી આસોપાલવ
 • Polyalthia Pendula (Pendula Asopalav) પેન્ડુલા આસોપાલવ
 • Putranjiva Roxburgii (પુત્રનજીવા)
 • Ravenala Madagas Cariensis (Travellers Palm) (ટ્રાવેલર્સ પામ)
 • Samanea Saman (rain tree) (રેઇન ટ્રી) 
 • Santalum Album (white sandle wood) (ચંદન સુખડ) 
 • Sarika Indica - સીતા અશોક 
 • Singapuri Cherry - ચેરી ઝાડ 
 • Soap nut tree (અરીઠા)
 • Spathodea Campanulata - સ્પેથોડીયા (ટુલીપ ટ્રી)  
 • Sterculia Alata - સ્ટકુર્લીયા અલાટા
 • Sterculia Diversifolia - પગલા ટ્રી અલાટા 
 • Swietenia Mahogini - મહોગની 
 • Tabebuia Argentea - ટબુબીયા આર્જેન્ટીના  
 • Tabebuia Avellanedae - ટબુબીયા જામલી આવલેન્ડ   
 • Tabebuia Crysantha - ટબુબીયા ક્રીસ્નથા  
 • Tabebuia Yellow - ટબુબીયા પીળા 
 • Tabebuia Gycum - ટબુબીયા પરપલ 
 • Tabebuia Rosea (pentaphylla) - ટબુબીયા રોઝીયા  
 • Tabebuia Spectabillia - ટબુબીયા પીળા 
 • Tamarindus Indica - આંબલી ખાટી 
 • Tectona Grandis - સાગ 
 • Terminalia Arjuna - અરજુન - સાદડ  
 • Terminalia Cattappa (badam) - બદામ  
 • Thespesia Populnea (talip tree) - પારસ પીપળો  
 • Thevetia Pruviana (white, pink, yellow) કરણ 
 • Thuja Compecta - મયુરપંખી 
 • Murraya Koengi - મીઠો લીમડો
 • Bauhinia Tomentosa - બોહીમિયાપીળા 
 • Beloperone Guttata yellow and Red - બેલોપુરાના 
 • Brunfelsia Americana - બૃનફેલસીયા ટુ ડે ટુમોરો    
 • Buddleia Varieties - બુડેલીયા 
 • Calliandra Dwarf Red & Pink - કેલીએન્દ્દ્રા હાઈબ્રીડ  
 • Calliandra White & Red - કેલીએન્દ્દ્રા સફેદ અને લાલ   
 • Callistemon Shrub Varieties - બોટલ બ્રાશ  
 • Canna Assorted Varieties - કેના વેરાયટીઝ 
 • Cassia Alata - કેસીયા અલાટા 
 • Cassia Biflora - કેસીયા બાય ફ્લોરા 
 • Cassia Levigata - કેસીયા પીળા 
 • Casuarina Equisetifolia - દેશી શરૂ 
 • Ceaselphinea Pulcherima (orange & yellow) - ગુલતોરા  
 • Cestrum Nocturnum - રાતરાણી 
 • Champaka Grafted White - ઝવેરી ચંપો વાઈટ 
 • Cuphea Dwarf Varieties - ચાઇનીઝ કુફીયા 
 • Dadlicanths Nervosus (blue) - ડેડલીકેન્થ્સ ભૂરા 
 • Dombeya pink and white - ડોમ્બીયા
 • Duranta Goldiana - ગોલ્ડન ડુરન્ટા
 • Duranta Variegated Speciosa - ડુરન્ટા વેરીગેટેડ 
 • Duranta Golden Speciosa
 • Duranta Golden Speciosa - ડુરન્ટા સનસાઈન 
 • Duranta Plumeri Variegated - ડુરન્ટા વેરીગેટેડ નાના      
 • Eranthemum Assorted - ઇરેન્થીમમ વેરાઈટીસ   
List of Fruit plants here for home and farms.

No comments:

Post a Comment