list of fruit plants for house and farms

chinese orange fruit plant
Fruit Plants
List of Fruit plants to grow in House or Farms Garden, take care of plants by heart, and they gives good fruits after they matured. this fruit plants Varieties are available in Gujarat all city big nursery. 
  • Coconut green dwarf - લોટણ - ગ્રીન ડ્રાફ નારિયેળ  
  • Coconut Hybrid - બોના હાઇબ્રીડ નારિયેળ
  • Coconut Orange Dwarf - નારિયેળ ઓરેન્જ ગોલ્ડન દ્વાર્ફ  
  • Coconut Tall - નારિયેળ દેશી - ઈસ્ટ કોસ્ટ   
  • Coconut Yellow Dwarf - નારિયેળ યલો દ્વાર્ફ  
  • Date Palm (khajur) - ખારેક 
  • Fig (ficus carica) - અંજીર 
  • Guava Allahabad Seedling - જામફળ રોપા  
  • Guava Allahbad Grafted - જામફળ અલ્લાહાબાદ સફેદ 
  • Guava L-49 - જામફળ કલમ એલ - 49
  • Guava Red - લાલ જામફળ 
  • Grape Fruit - ગ્રેપ ફ્રુટ 
  • Grape Seedless - ગ્રીન સીડલેસ દ્રાક્ષ  
  • Grape Selection - 7 - કાળી દ્રાક્ષ
  • Italian Lemon - ઈટાલીયન લીંબુ લાંબા   
  • Amla Budded Guj-1 - આમળા આણંદ - 2  
  • Amla Budded NA-7 - આમળા એન. એ, - 7
  • Apple Assorted Varieties - સફરજન 
  • Avacado Pear (butter fruit) - બટર ફ્રુટ 
  • Badam (terminallea cattappa) - સાદી બદામ 
  • Banana Cavendish Robusta - કેળા 
  • Ber Grafted - ગોલા બોર 
  • Bread Fruit - બ્રેડ ફ્રુટ 
  • Cashew Nut Grafted - કાજુ કલમ 
  • Cashew Nut Seedling - કાજુ રોપ 
  • Chinese Guava - ચાઈનીઝ જામફળ   
  • Chinese Orange - ચાઈનીઝ નારંગી  
  • Jack Fruit Grafted - ફણસ કલમ
  • Jack Fruit Seedling - ફણસ રોપા 
  • Jamoon (black) - પારસ જાંબુ 
  • Jamoon Grafted - જાંબુ કલમ 
  • Jamoon (White) - સફેદ જાંબુ 
  • Jamoon Seed Less -  જાંબુ સીડલેશ 
  • Jamoon Pink - ગુલાબી જાંબુ 
  • Kamarakh Grafted (sweet) - કમરખ કલમ મીઠી - Averrhoa carambola
  • Karonda - નવરંગી કરમદા 
  • Lime Budded - લીંબુ કલમ કાગદી 
  • Limed Seedling - લીંબુ રોપા કાગદી  
  • Litchi Grafted - લીચી કલમ 
  • Mango Grafted Amarpali - આમ્રપાલી આંબા કલમ 
  • Mango Grafted Badami & Alfanso - આંબા કલમ બદામ અને હાફૂસ 
  • Mango Grafted Rajapuri & Langda - આંબા કલમ રાજા પૂરી અને લંગડો  
  • Mango Grafted Totapuri - આંબા કલમ તોતાપુરી  
  • Mango Dashri & Chausa - આંબા દશેરી - ચૌસા  
  • Mango Grafted Baramasi - બારમાસી રોયલ સ્પે (કલ્મી)  
  • Mango Grafted Mallikaarjuna - આંબા કલમ મલ્લિકાર્જુન    
  • Mango Grafted Keshar - આંબા કલમ કેસર 
  • Mangosteen - મેંગોસ્ટીન 
  • Mulberry - શેતૂર  
  • Mulberry White Varieties and Black Varieties - શેતૂર સફેદ અને કાળા 
  • Mosambi Budded - મોસંબી પાવલી છાપ 
  • Orange Budded - નાગપુરી સંતરા 
  • Ramphal - રામફળ 
  • Pappaya Taiwan - પપૈયા તાઇવાન લાલ 
  • Pappaya Honey Dew - પપૈયા મધુબીન્દુ 
  • Pineapple - અનાનસ 
  • Pomegranate Sinduri - સિંદુરી દાડમ 
  • Pumello Budded - પપનસ 
  • Rose Apple - ગુલાબજાંબુ 
  • Sapota Grafted Cricket Ball (ball shape chiku) - કલકતી ચીકુ કલમ 
  • Sapota Grafted Kali Patti (egg shape chiku) - કાળી પત્તી ચીકુ 
  • Sarbati Lemon - સરબતી લીંબુ 
  • Sitaphal Grafted - સીતાફળ કલમ 
  • Sitaphal Seedling - સીતાફળ રોપ  
  • Sopari Sevardhan - સોપારી
  • Strawberry (fragria vesca) - સ્ટ્રોબેરી
List of Medicinal Plants here.
List of Ornamental Flowering trees.

flowering decorative ornamental trees

Flowering Decorative Ornamental Trees List to Grow in Garden, Road side Avenue Plantation or Elsewhere you would like to plant.
indian parrot on borsali tree

ઘટાદાર છાયા વાળા વૃક્ષો વાવો, જે ફળ, ફૂલ તેમજ છાયા ના રૂપમાં મનુષ્ય અને પશુ, પંખી ને આસરો આપે.....!!!      
  • Acacia Ariculiformis - ઓસ્ટ્રેલિયન બાવળ 
  • Adendnanthera Pavonina - દેશી કદમ 
  • Alstonia Scholaris - સપ્તપરણી  
  • Neolamarckia cadamba - મોટા ફૂલ કદમ
  • Azardiarachta India - Kadva Limda -
  • Bauhinia blakeana - બોહેમીયા બ્લેકાઈ 
  • Bauhinia Purpurea - બોહેમીયા કચનાર  
  • Bahunia Tomentosa - બોહેમીયા પીળા  
  • Bauhinia Variegata - બોહેમીયા ફૂલ વેરીગેટેડ 
  • Belaegle Marmelos - બીલીપત્ર 
  • Bignonia Megapotomika - બીગનોનીયા મેગાપોટોમીકા 
  • Bombax Ceiba (red silk cotton) - લાલ સીમડો 
  • Brassia Actinophylla - અમ્બ્રેલા ટ્રી 
  • Brownea Varieties- બ્રાઉનીયા 
  • Butea Monosperma (Flame of the forest) - કેસુડો, ખાખરા 
  • Callistemon Varities (bottle brush) - બોટલ બ્રશ 
  • Calophyllum In Phyllum (sultan champa) સુલતાન ચંપા 
  • Cassia Pink and Red - કેસીયા પિંક એન્ડ રેડ 
  • Cassia Fistula - ગરમાળો - અમલતાસ 
  • Cassia Siamea - કાસીદ 
  • Cassia Spectabillis - કેસીયા સ્પેકટાબીલીસ 
  • Casuarina Equise Tifilia - દેશી શરૂ 
  • Chorisia Speciosa - ચોરી ઓસોસ્પીસીઓસ 
  • Cordia sebestina - કોર્ડિયા 
  • Colvillia Racemosa - કોલ 
  • Couroupita Guianensis (canon balltree) - કૈલાસપતિ  
  • Dalbergia Sisoo - સીસમ 
  • Delonix Regia (gulmohare) - ગુલમહોર / ગુંલમોર 
  • Dellenia Indica - ચલથા ફળ 
  • Erythrina Varities - પંગારા 
  • Eucalyptus Globulus - નીલગરી  
  • Ficus Bengalensis - વડ 
  • Ficus Bengalensis (krishnae) - કૃષ્ણવડ 
  • Ficus Benjamina Religiosa - ફાઈકસ બેન્જામીના   
  • Ficus Black Prince - બ્લેક ફાઈકસ  
  • Ficus Decora - રબર પ્લાન્ટ 
  • Ficus Ilastica (rubber verigated) - રબર વેરીગેટેડ 
  • Ficus Nitida - ફાઈકસ નીટીડા  
  • Filicium (fern tree) - ફન ટ્રી 
  • Gliricidia - ગ્લેરીસીડીયા  
  • Grevillea Robusta (silver oak) - સીલ્વર ઓક 
  • Jacaranda Mimisifolia - જેકેરેન્ડા ભૂરા ગુલમોર 
  • Kigellia Pinnata - કેજીલીયા પીનાટા 
  • Lagerstromia Flosregina (pride of india) - પ્રાઈડ ઓફ ઇન્ડિયા ભૂરા   
  • Lagerstroemia indica - ગુલમેંદી   
  • Lagerstroemia Thorell - લેજસ્ટ્રોમીયા થરોલી  
  • Mesua Ferrea - નાગ કેસર 
  • Michelia Champa Seedling - સોન ચંપા - પીળો ચંપો  
  • Michelia Champa Grafted - સોન ચંપા કલમ 
  • Millingtonia Hortensis - બુચ સફેદ 
  • Miletia Ovelifolia - મેલાસીયા 
  • Mimisops Elengi - બોરસલ્લી 
  • Peltophorum - પીલ્તોફાર્મ - પીળા ગુલમહોર 
  • Pershian Lilac (bakkam neem) - બકમ લીમડા 
  • Plumeria Assorted Varities - ચંપા 
  • Podocarpus - પોડોકારપસ 
  • Polyalthia Serpentaina - મીનીએચર આસોપાલવ  
  • Polyalthia Longifolia - દેશી આસોપાલવ
  • Polyalthia Pendula (Pendula Asopalav) પેન્ડુલા આસોપાલવ
  • Putranjiva Roxburgii (પુત્રનજીવા)
  • Ravenala Madagas Cariensis (Travellers Palm) (ટ્રાવેલર્સ પામ)
  • Samanea Saman (rain tree) (રેઇન ટ્રી) 
  • Santalum Album (white sandle wood) (ચંદન સુખડ) 
  • Sarika Indica - સીતા અશોક 
  • Singapuri Cherry - ચેરી ઝાડ 
  • Soap nut tree (અરીઠા)
  • Spathodea Campanulata - સ્પેથોડીયા (ટુલીપ ટ્રી)  
  • Sterculia Alata - સ્ટકુર્લીયા અલાટા
  • Sterculia Diversifolia - પગલા ટ્રી અલાટા 
  • Swietenia Mahogini - મહોગની 
  • Tabebuia Argentea - ટબુબીયા આર્જેન્ટીના  
  • Tabebuia Avellanedae - ટબુબીયા જામલી આવલેન્ડ   
  • Tabebuia Crysantha - ટબુબીયા ક્રીસ્નથા  
  • Tabebuia Yellow - ટબુબીયા પીળા 
  • Tabebuia Gycum - ટબુબીયા પરપલ 
  • Tabebuia Rosea (pentaphylla) - ટબુબીયા રોઝીયા  
  • Tabebuia Spectabillia - ટબુબીયા પીળા 
  • Tamarindus Indica - આંબલી ખાટી 
  • Tectona Grandis - સાગ 
  • Terminalia Arjuna - અરજુન - સાદડ  
  • Terminalia Cattappa (badam) - બદામ  
  • Thespesia Populnea (talip tree) - પારસ પીપળો  
  • Thevetia Pruviana (white, pink, yellow) કરણ 
  • Thuja Compecta - મયુરપંખી 
  • Murraya Koengi - મીઠો લીમડો
  • Bauhinia Tomentosa - બોહીમિયાપીળા 
  • Beloperone Guttata yellow and Red - બેલોપુરાના 
  • Brunfelsia Americana - બૃનફેલસીયા ટુ ડે ટુમોરો    
  • Buddleia Varieties - બુડેલીયા 
  • Calliandra Dwarf Red & Pink - કેલીએન્દ્દ્રા હાઈબ્રીડ  
  • Calliandra White & Red - કેલીએન્દ્દ્રા સફેદ અને લાલ   
  • Callistemon Shrub Varieties - બોટલ બ્રાશ  
  • Canna Assorted Varieties - કેના વેરાયટીઝ 
  • Cassia Alata - કેસીયા અલાટા 
  • Cassia Biflora - કેસીયા બાય ફ્લોરા 
  • Cassia Levigata - કેસીયા પીળા 
  • Casuarina Equisetifolia - દેશી શરૂ 
  • Ceaselphinea Pulcherima (orange & yellow) - ગુલતોરા  
  • Cestrum Nocturnum - રાતરાણી 
  • Champaka Grafted White - ઝવેરી ચંપો વાઈટ 
  • Cuphea Dwarf Varieties - ચાઇનીઝ કુફીયા 
  • Dadlicanths Nervosus (blue) - ડેડલીકેન્થ્સ ભૂરા 
  • Dombeya pink and white - ડોમ્બીયા
  • Duranta Goldiana - ગોલ્ડન ડુરન્ટા
  • Duranta Variegated Speciosa - ડુરન્ટા વેરીગેટેડ 
  • Duranta Golden Speciosa
  • Duranta Golden Speciosa - ડુરન્ટા સનસાઈન 
  • Duranta Plumeri Variegated - ડુરન્ટા વેરીગેટેડ નાના      
  • Eranthemum Assorted - ઇરેન્થીમમ વેરાઈટીસ   
List of Fruit plants here for home and farms.